બેન્કોમાં ચાલતી લૂંટને બંધ કરવા પૂર્વ રાજ્યમંત્રી તારાચંદ છેડાએ લખ્યો PM મોદીને પત્ર, જુઓ વીડિયો
Continues below advertisement
બેન્કો(Bank)માં ચાલતી લૂંટને બંધ કરવા પૂર્વ રાજ્યમંત્રી તારાચંદ છેડા(Tarachand Chheda)એ વડાપ્રધાન(PrimeMinister) નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. કચ્છની બેન્કોમાં વહીવટ બેફામ બન્યાનો પૂર્વ રાજ્યમંત્રી તારાચંદ છેડાનો આરોપ છે.તેમણે કહ્યું કે, જિલ્લામાં બેન્કોમાં થાપણ વધી છે પરંતુ વહીવટમાં સુધારો આવ્યો નથી.
Continues below advertisement
Tags :
Narendra Modi Gujarati News Prime Minister Bank ABP ASMITA Loot Tarachand Chheda Administration Deposit ABP Live ABP News Live Bank