Bitcoin Case : ચકચારી બિટકોઇન કેસમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા દોષિત જાહેર, જુઓ અહેવાલ
Bitcoin Case : ચકચારી બિટકોઇન કેસમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા દોષિત જાહેર, જુઓ અહેવાલ
ચકચારી બિટકોઈન કૌભાંડમાં આરોપી દોષિત જાહેર . પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા દોષિત જાહેર . પૂર્વ SP જગદીશ પટેલ, પૂર્વ PI આનંદ પટેલ સહિત 14 દોષિત. સરકાર તરફે 172 સાક્ષી તો બચાવ પક્ષે એક સાક્ષી તપાસાયો. વર્ષ 2018માં આ કેસમાં ફાઈલ થઈ હતી ચાર્જશીટ. અંતિમ દલીલો ત્રણ મહિના સુધી ચાલી. આ કેસમાં 92 સાક્ષીઓ ફરી ગયા. શૈલેષ ભટ્ટના વકીલ રાજેશ રૂપારેલીયાએ સરકાર પક્ષના કેસને ન આપ્યું સમર્થન. રાજેશ રૂપારેલીયાની વધારાના સાક્ષી તરીકે લેવાઈ હતી જુબાની.