ગુજરાત વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી માટે ભરાયા ફોર્મ, અધ્યક્ષ તરીકે કોણે ભર્યુ ઉમેદવારી પત્રક?

Continues below advertisement

ગુજરાત વિધાનસભા(Gujarat Legislative Assembly)ના અધ્યક્ષની ચૂંટણી માટે આજે ફોર્મ ભરાશે. અધ્યક્ષ તરીકે નિમાબેન આચાર્યએ ઉમેદવારી પત્રક ભર્યું છે. ઉપાધ્યક તરીકે જેઠાભાઈ ભરવાડે(Jethabhai Bharwad) ઉમેદવારી પત્ર ભર્યું છે.

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram