ગાંધીધામ યુવક અપહરણ કેસમાં ચાર આરોપીઓની ધરપકડ
Continues below advertisement
ગાંધીધામમાં થયેલા યુવકના અપહરણ કેસમાં ગુજરાત એટીએસે ચાર આરોપીની ધરપકડ કરી છે. યુવકનું અપહરણ કરી 3 કરોડ ની ખંડણી માંગી હતી. ગુનામાં વપરાયેલી ગાડી રાજસ્થાનના જુનજુન પોલીસે કબજે કરી હતી. 35 લાખ રાજસ્થાનના જયપુરમાં વસુલ કર્યા બાદ યુવકનો થયો હતો છુટકારો
Continues below advertisement