બનાસકાંઠાના પાંથાવાડામાં ખેતર ભાડેથી આપી મોબાઇલ ટાવર ઉભો કરવાની લાલચ આપી ખેડૂત સાથે છેતરપિંડી
બનાસકાંઠાના પાંથાવાડામાં ખેતરમાં મોબાઈલ ટાવર ઊભો કરવાની લાલચ આપી ખેડૂત સાથે 11 લાખની છેતરપિંડી આચરાઈ હતી. રાજસ્થાનના ત્રણ શખ્સે મહિને એક લાખ રુપિયા ભાડુ આપવાની લાલચ આપી છેતરપિંડી કરી