ગઢડાઃ ઢસામાં આંગડીયા પેઢીનો કર્મચારી લૂંટાયો, કર્મચારી થયો ઈજાગ્રસ્ત
Continues below advertisement
ગઢડાના ઢસામાં આંગડીયા પેઢીનો કર્મચારી લૂંટાયો છે. આંગડીયા કર્મચારીને કારથી ટક્કર મારી લૂંટારુઓએ લૂંટ ચલાવી છે. 28 લાખ 89 હજારની લૂંટ ચલાવી લૂંટારુઓ ફરાર થયા છે. આંગડીયા પેઢીનો કર્મચારીને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat News Injured Employee Gadha Dhasa Angadiya Firm ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar Employee Robbed