ગાંધીનગર: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉચ્ચસ્તરીય બેઠક, વાવાઝોડાં-ભારે વરસાદ અંગે મેળવી માહિતી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 Sep 2021 09:00 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં વાવાઝોડાં અને ભારે વરસાદની સ્થિતિને જોતા (Chief Minister) મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે (Bhupendra Patel) ઉચ્ચસ્તરીય બેઠક (high-level meeting) યોજી હતી. અન્ય જિલ્લાના કલેક્ટર સાથે ટેલિફોનિક વાત કરી સ્થિતિની માહિતી મેળવી હતી. આ બેઠકમાં તમામ અધિકારીઓ હાજર રહયા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તમામ બાબતોની તલસ્પર્શી વિગત મેળવી હતી.