ગાંધીનગર નિવૃત નાયબ મામલતદાર સામે 30 કરોડ રૂપિયાનો અપ્રમાણસર મિલકતનો કેસ, જુઓ વીડિયો
Continues below advertisement
ગુજરાત ACBના ઇતિહાસમાં સૌથી મોટો અપ્રમાણસર મિલકતનો કેસ નોંધાયો છે. કલોલ ખાતે ફરજ બજાવતા નિવૃત નાયબ મામલતદાર વિરમ દેસાઈ સામે 30 કરોડની અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરાયો છે.
Continues below advertisement