ગાંધીનગર રેલવે સ્ટેશનનો થઇ ગયો કાયાકલ્પ, અત્યાધુનિક સ્ટેશનનો જુઓ વીડિયો

Continues below advertisement

PM Modi Railway Inauguration: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી શુક્રવારે ગુજરાતમાં રેલવેની ઘણી પ્રમુખ પરિયોજનાનું ઉદ્ધાટન કર્યું જેમાં ગાંધીનગરના રેલવે સ્ટેશનનું ઉદઘાટન ખાસ છે.  ગાંધીનગર રેલવે સ્ટેશનનો કાયાકલ્પ થઇ ગયો છે.  રેલવે સ્ટેશન ઉપર 790 કરોડના ખર્ચે હોટેલનું નિર્માણ કરવામાં આવ્યું છે.  3 પ્લેટફોર્મ, 2 એસ્કેલેટર્સ, 3 એલિવેટર્સ  2 પેડેસ્ટ્રિયન સબ-વે સહિતની સુવિધાઓ ઉપરાંત 300 વ્યક્તિ માટેના વેઇટિંગ રૂમ  તેમજ
 સેન્ટ્રલી એરકન્ડિશન્ડ મલ્ટીપર્પઝ હોલ પણ છે. કેવું દેખાય છે આ અત્યાધુનિક રેલવે સ્ટેશન જુઓ વીડિયો

 

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram