Gandhinagar: ધૂળેટીમાં રંગોત્સવ પર પ્રતિબંધ બાદ વેપારીઓની વધી ચિંતા, જુઓ વીડિયો
Continues below advertisement
આ વર્ષે હોળી ધૂળેટીમાં કોઈપણ પ્રકારના રંગોત્સવ પર રાજ્ય સરકારે પ્રતિબંધ જાહેર કર્યો છે. કોરોના સંક્રમણ હોવાના કારણે રાજ્યમાં ક્યાંય પણ રંગ છાંટીને ધૂળેટી નહીં ઉજવી શકાય. જો કે ધાર્મિક પરંપરા અનુસાર હોળી પ્રગટાવવાની છૂટ અપાઈ છે. હોળીના દિવસે હોળી પ્રગટાવી શકાશે પરંતુ ત્યારબાદ રંગોત્સવ માટે ભીડ એકઠી ન થાય તે માટે રાજ્ય સરકારે આદેશ પણ કર્યો છે. ધૂળેટીમાં રંગોત્સવ પર પ્રતિબંધ લગાવવામાં આવતા વેપારીઓને ભારે નુકસાનની ચિંતા છે.
Continues below advertisement