Ganesh Chaturthi 2024 | લાલ બાગના રાજાના લાઈવ દર્શન | Abp Asmita | ગણેશ ચતુર્થી 2024

Continues below advertisement

 

Ganesh Chaturthi 2024 | લાલ બાગના રાજાના લાઈવ દર્શન | Abp Asmita | ગણેશ ચતુર્થી 2024

આજે ભાદરવા સુદ ચોથ એટલે કે દુંદાળા દેવના આગમનનો દિવસ. દેશભરમાં ગણપતિજીના આગમનને લઇને ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે સૌથી વધુ પ્રચલિત લાલબાગ ચા રાજાના પહેલા દર્શન ભક્તોએ કર્યા. આ વર્ષે લાલબાગ ચા રાજા 20 કિલોનો સોનાનો મુકુટ પહેરેલા જોવા મળ્યા. 15 કરોડના મુકુટ અને રાજાશાહી વસ્ત્રોમાં ગણપતિજી ખૂબ જ સોહામણા લાગી રહ્યા છે.

ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ બાપ્પા મોરૈયાના નારાથી આખું વાતાવરણ ગુંજી ઉઠે છે. ગણેશ ચતુર્થીના શુભ અવસર પર લાલ બાગના રાજાની પ્રથમ ઝલક ભક્તોની સામે આવી ગઈ છે. લાલ બાગના રાજાની ઝલક એટલી અનોખી છે કે ભક્તો તેમને જોવા માટે લાંબી કતારોમાં ઉભા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram