કોરોના સામે રસી લીધી છે અને સર્ટીફિકેટ હાથવગુ નથી ? 30 સેકન્ડમાં કોઈ પણ સમયે,કોઈ પણ સ્થળે મેળવો તમે જે રસી લીધી છે તેનું સર્ટીફિકેટ ?

સૌથી પહેલા તમારા મોબાઈલમાં MyGov corona હેલ્પ ડેસ્ક નંબર 9013151515 તમારા મોબાઈલમાં સેવ કરી લો પછી વોટ્સએપ ખોલો અને તેમાં હેલ્પડેસ્ક વ્હોટ્સએપ નંબર શોધો અને ચેટ વિંડોમાં, ડાઉનલોડ પ્રમાણપત્ર લખીને મોકલો. તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર 6 અંકનો OTP આવશે. આ રીતે તમે માત્ર 30 સેકંડમાં કોઈ પણ સ્થળેથી, કોઈ પણ સમયે મેળવો કોરોનાની રસી લીધાનું સર્ટીફિકેટ મેળવી શકો છો.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola