કોરોનાની વેક્સિનની અસરકારકતા માટે રસી લેતા પહેલા આટલું કરજો
Continues below advertisement
કોરોનાની મહામારી સામે આજથી દેશમાં નિર્ણાયક લડત શરૂ થઇ ગઇ છે. કોરોના સામેની મહામારી સામે વેક્સિન સંજીવનીને લઇને લોકોમા આશાવાદ જાગ્યો છે. આપ પણ ઇચ્છતા હશો કે, ઝડપથી આપને અને આપના પરિવારને આ સુરક્ષા ક્વચ મળી જાય. જો આપ વેક્સિનનો સો ટકા લાભ લેવા ઇચ્છતા હો તો કેટલીક ગાઇડ લાઇનનું પાલન કરવું જરૂરી છે. જી હા, વેક્સિનેશન પહેલા જો આપ આ ગાઇડ લાઇનને અનુસરસો અને તો આપને વેક્સિનનો જબરદસ્ત ફાયદો થશે.
Continues below advertisement
Tags :
Covid 19 Vaccine