
પાવાગઢ યાત્રાધામમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
જાણીતા યાત્રાધામ પાવાગઢ ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. પાવાગઢનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આઠમને કારણે મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી છે. અહીંયા મોટી સંખ્યામાં ભાવિ ભક્તો દર્શન ખાતે પહોંચ્યા હતા.
Continues below advertisement