Gir Somnath: વૃદ્ધ પિતાને બીજા લગ્ન કરવા પડ્યા ભારે, લૂંટેરી દુલ્હનની ખુલી પોલીસ તપાસમાં પોલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Jun 2021 02:55 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગીર સોમનાથ(Gir Somnath)માં ચાર સંતાનોના વૃદ્ધ પિતાને બીજા લગ્ન કરવા ભારે પડ્યા છે. લગ્નના બીજા દિવસે દુલ્હને(bride) ઘર ચલાવાની ના પાડી હતી. આ અંગે પોલીસ કેસ થતા મહિલા(woman)એ ત્રણ લગ્ન કર્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. જે ઘણા લોકોને શિકાર બનાવી છેતરપિંડી કરી ચુકી છે.