ગીર સોમનાથ: ભારે વરસાદના કારણે લીલા દુકાળની સ્થિતિ, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
ગીર સોમનાથમાં (Gir Somnath) (heavy rains) ભારે વરસાદના કારણે લીલા દુકાળની (Green drought) સ્થિતિ જોવા મળી રહી છે. સીઝનના અંતિમ તબકકામાં વરસાદ વિનાશ નોતરી રહ્યો છે. ભારે વરસાદના કારણે મગફળી, (Peanuts) સોયાબીનને (Soybean) ભારે નુકસાન થયું છે. સુત્રાપાડા સોનારિયા પાસે પાણી ફરી વળ્યાં છે. ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે.
Continues below advertisement