ગીર સોમનાથઃ ઉનાના નવા બંદરની 10 કરતા વધારે બોટ દરિયામાં ડૂબી, માછીમારો લાપતા
Continues below advertisement
ભારે પવનને કારણે ગીર સોમનાથના ઉનાના નવા બંદરની 10 કરતા વધારે બોટ દરિયામાં ડૂબી ગયાના અહેવાલ છે. બોટમાં સવાર 8થી 10 જેટલા માછીમારો લાપતા થયાના અહેવાલ છે. આ બોટમાં માછીમારો સાથે મુસાફરો હોવાનું પણ જાણવા મળ્યું છે.
Continues below advertisement