ગીર સોમનાથ: વધુ એક ડેમ થયો ઓવર ફલૉ, સિંચાઇની સમસ્યા થઇ દૂર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Sep 2021 03:10 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગીર સોમનાથનો વધુ એક ડેમ ઓવર ફલૉ થયો છે. સારા વરસાદના કારણે આ ડેમમાં પાણીની સતત આવક થઇ છે. સ્થાનિકોને પાણીની સમસ્યા દૂર થઇ છે. ખેડુતો માટે સિંચાઈની સમસ્યા દૂર થઇ છે.