ગીર સોમનાથમાં ટેસ્ટિંગ અને વેક્સિનેશન બાદ હવે પીવાના પાણી માટે પણ લાગી લાંબી કતારો
ગીર સોમનાથ(Gir Somnath)માં ઉના દીવ હાઈવે પર પીવાના પાણી(drinking water) માટે વાહનોની લાંબી લાઈનો લાગી છે. અહીંયા વીજપોલ જમીનદોસ્ત થતા વીજળી ન હોવાના કારણે પીવાનું પાણી આવી રહ્યું નથી.