Gir Somnath : પોલીસની આબરુના ધજાગરા, પોલીસકર્મીની કારમાંથી જ મળ્યો દારૂનો જથ્થો | Abp Asmita
Continues below advertisement
Gir Somnath : પોલીસની આબરુના ધજાગરા, પોલીસકર્મીની કારમાંથી જ મળ્યો દારૂનો જથ્થો | Abp Asmita
ગીરસોમનાથના ગીરગઢડામાં પોલીસની આબરુના ધજાગરા ઉડ્યા છે.. અહીંયા દારૂના નાશ કરતી વખતે પોલીસકર્મીએ દારૂની કટકી કરીને દારૂ ગાડીમાં મૂકી દીધો હતો.. પોલીસ કોન્સ્ટેબલ મનોજ વાંજાની ખાનગી કારમાંથી દારૂ મળી આવ્યો હતો.. ત્યારબાદ પૂછ પરછ કરતા કહ્યું કે આ તો સેમ્પલ છે...Gir Somnath : પોલીસની આબરુના ધજાગરા, પોલીસકર્મીની કારમાંથી જ મળ્યો દારૂનો જથ્થો | Abp Asmita
ગીરગઢડાનાં પોલીસની કારમાંથી દારૂ મળ્યો, નાશ કરવા માટે લઈ જવાતા કાઢી લીધો'તો ? આ દારૂના નાશ સમયે પોલીસ માટે કલંક સમાન ઘટના નજરે પડી હતી જેમાં એક ગીરગઢડા પોલીસમાં ફરજ બજાવતા કર્મીની ખાનગી કારમાથી મોટાપાયે દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
Continues below advertisement