Gir Somnath: મહાસંગમમાં અસ્થિ વિસર્જન પર પ્રતિબંધ, સ્થાનિક તીર્થ પુરોહિતોએ મચાવ્યો હોબાળો

Continues below advertisement

ગીર સોમનાથમાં (Gir Somnath) પવિત્ર ત્રિવેણી મહસંગમ ખાતે અસ્થી વિસર્જન અને પિંડદાન ( Pind Daan ) કરવા પર પ્રતિબંધ ફરમાવતા હોબાળો મચી ગયો હતો. સ્થાનિક તીર્થ પુરોહિતો અને સોમનાથ ટ્રસ્ટના સિક્યુરિટી ગાર્ડ્સ સામસામે આવી ગયા હતા. ભારતભરમાં મહાતીર્થોમાં પરંપરાગત શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પિંડદાન થાય છે. સોમનાથ ટ્રસ્ટની અરજીના આધારે જિલ્લા મેજિસ્ટ્રેટ જાહેરનામું બહાર પાડ્યું હતું. આવા ગેરવ્યાજબી જાહેરનામાથી સ્થાનિક તીર્થ પુરોહિતો વિરોધમાં ઉતર્યા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram