ગીર સોમનાથની ઉના કોર્ટમાંથી ફરાર થયેલ હત્યાનો આરોપી ઝડપાયો, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Mar 2021 03:47 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગીર સોમનાથના ઉનાના માઢગામમાં થોડા મહિના અગાઉ થયેલી હત્યાનો આરોપી ફરાર થઇ ગયો હતો. ગઇકાલે ઉના કોર્ટમાંથી ફરાર થઇ ગયેલા હત્યાના આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. સાત થી આઠ મહિના અગાઉ જમીન બાબતે કાકાએ ભત્રીજાની હત્યા કરી હતી. કાળા પાણ ગામના સરપંચે ફરાર આરોપીને મકાનમા પુરી દીધા બાદ પોલીસને જાણ કરી હતી.