Gir Somnath Suicide Case: પઠાણી ઉઘરાણીથી કંટાળી આધેડે કરી નાંખ્યો આપઘાત, સુસાઈડ નોટમાં શું લખ્યું?
Gir Somnath Suicide Case: પઠાણી ઉઘરાણીથી કંટાળી આધેડે કરી નાંખ્યો આપઘાત, જુઓ સુસાઈડ નોટમાં શું લખ્યું?
ગીર સોમનાથના કોડીનારમાં વ્યાજમાં વિશ ક્ર માં આધેડે જીવન ટૂંકાવી દીધું છે.. કોડીનારના અંબુજા નગર વિસ્તારમાં રહેતા હિપાભાઈ નાનુભાઈ કનાળા નામના 54 વર્ષીય આધેડે ઝેર ગટગટાવતા સારવાર દરમ્યાન મોત થયું હતું..
મૃતકે આપઘાત કરતા પહેલા સુસાઇડ નોટ લખી હતી.. મૃતકના ભાઈએ ત્રણ વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી હતી.. 2021ના વર્ષમાં ત્રણ વ્યાજખોરો પાસેથી અલગ અલગ કુલ 39 લાખ રૂપિયા લીધા હતા જેની સામે મૃતકે 90 લાખ રૂપિયા ચૂકવ્યા હતા છતાં વ્યાજખોરો દ્વારા પઠાણી ઉઘરાણી કરાતા મૃતક ઝેર ગટગટાવ્યાનો સનસનીખેજ આરોપ લાગ્યો છે...