Gir somnath:કોડીનારના બોડવા ગ્રામ પંચાયતના સભ્ય નંદુબેન રાઠોડની હત્યા, જુઓ વીડિયો

Continues below advertisement
ગીર સોમનાથના કોડીનારના બોડવા ગ્રામ પંચાયતના સભ્ય નંદુબેન રાઠોડની હત્યા કરવામાં આવી હતી. છાતીના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘાના નિશાન સાથે ખેતરમાંથી મૃતદેહ મળ્યો હતો.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram