Girnar Parikrama 2023 : 23 નવેમ્બરથી શરૂ થશે ગિરનારની લીલી પરિક્રમા
23 નવેમ્બરથી શરૂ થશે ગિરનારની લીલી પરિક્રમા
જૂનાગઢ કલેક્ટરના અધ્યક્ષતાને યોજાઈ બેઠક
આરોગ્ય અને અન્ય વિભાગના અધિકારીઓને અપાશે તાલીમ
ઈમરજંસીમાં યાત્રાળુઓના જીવ બચાવી શકાય તે માટે તાલીમ અપાશે
પરિક્રમા દરમિયાન બસ સ્ટેશનથી ભવનાથ સુધી 50 મીની બસ મુકાશે