Godhara | ટી સ્ટોલમાં ત્રાટકી ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ, શું ચા માં થઈ રહી છે ભેળસેળ?
Continues below advertisement
Godhara | ટી સ્ટોલ પર ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને એફએસએલની ટીમ પહોંચી હતી. અહીંયા ટી સ્ટોલમાં ચામાં નશીલા પદાર્થની ભેળસેળ કરાતી હોવાની ફરિયાદ મળી હતી.
Continues below advertisement