આવતીકાલથી ધનુર્માસ, વર્ષ 2021માં લગ્ન માટે કેટલા છે શુભ મુહૂર્ત?

આવતીકાલથી ધનુર્માસની શરૂઆત થઇ રહી છે.  આગામી ૩ મહિનામાં લગ્ન માટે ફક્ત એક જ શુભ મુહૂર્ત છે.  ૧૪ જાન્યુઆરી સુધી માંગલિક કાર્યો નિષેધ છે. ૨૦૨૧માં એપ્રિલથી ડિસેમ્બર સુધી લગ્ન માટે ૫૦ મુહૂર્ત છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola