ગઢડાના ગોપીનાથજી મંદિર ફરી વિવાદમાં, મહિલાએ સંજય ભગત પર બ્લેક મેઈલિંગનો લગાવ્યો આરોપ
Continues below advertisement
ગઢડાના ગોપીનાથજી મંદિર ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. આચાર્ય પક્ષના પૂર્વ પૂજારી સંજય ભગત સામે ફરિયાદ નોંધાઈ છે. બીભત્સ ફોટા બનાવી મહિલાને બ્લેક મેઈલ કરવાનો આરોપ લગાવ્યો છે મહિલાએ. મહિલાએ સંજય ભગત સહિત બે લોકો પર આરોપ લગાવ્યા છે.
Continues below advertisement
Tags :
Woman Blackmailing Accuses Gopinathji Temple ABP Live Dispute Again ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV Sanjay Bhagat