જૂનાગઢઃ સરકારી કચેરીમાં સરકારી બાબુઓ વેડફી રહ્યા છે વીજળી, જુઓ કચેરીના હાલ

Continues below advertisement

 

જૂનાગઢમાં સરકારી કચેરીમાં બાબુઓ વીજળીને બરબાદ કરી રહ્યા છે. સરકારી ઓફિસમાં કર્મચારી કે અધિકારી હાજર ન હોવા છતા લાઈટ, પંખા, એસી ચાલી રહ્યા છે. તો બીજી તરફ રાજ્યભરમાં ખેડૂતો વીજળી માટે વલખા મારી રહ્યા છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram