એસ્સાર પાવર અંગે સરકારે શું કરી મોટી કબૂલાત, કેટલા કરોડની વસૂલાત બાકી, જુઓ વીડિયો
Continues below advertisement
એસ્સાર પાવરે પાવર સપ્લાયના નિયમોનું પાલન ન કર્યું હોવાની સરકારે કબૂલાત કરી છે.છેલ્લા બે વર્ષમાં 235.39 કરોડ વસૂલ કરવાના બાકી હોવાનું સરકારે કબુલ્યું છે.
Continues below advertisement