ટોસીલીઝુમેબ ઇન્જેક્શન ખરીદવામાં કાળાબજારી અંગે સરકારે શું આપ્યો જવાબ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Mar 2021 03:57 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટોસીલીઝુમેબ ઇન્જેક્શનની ખરીદીમાં કોઇપણ જાતની કાળાબજારી નથી થઇ હોવાની જાણકારી સરકારે આપી છે. ગ્લાસુદ્દીન શેખના સવાલના જવાબમા સરકારે આ જવાબ આપ્યો છે.