રૂપાણી સરકારે કુંવરબાઇનું મામેરૂ યોજનામાં સહાય વધારાની કરી જાહેરાત, જુઓ વીડિયો

રૂપાણી સરકારે કુંવરબાઇનું મામેરૂ યોજનામાં સહાય વધારાની જાહેરાત કરી હતી. કુંવરબાઇનું મામેરૂ યોજના અંતર્ગત હવે સરકાર 12 હજાર રૂપિયાની સહાય આપશે. અત્યાર સુધી 10 હજાર રૂપિયાની પરિવારને સહાય કરાતી હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola