કચ્છ અને સૌરાષ્ટ્રમાં કોરોનાનો રાફડો ફાટતા રાજ્ય સરકાર આવી એક્શનમાં,જુઓ વીડિયો
કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લામાં કોરોના સંક્રમણ વધતા મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોનાની સમીક્ષા માટે પ્રવાસ કરશે.શનિવારે મુખ્યમંત્રી જામનગર અને ત્યારબાદ ભૂજમાં સમીક્ષા કરશે.