GPSC Exam Cancel: 16મી ફેબ્રુઆરીએ યોજાનારી જીપીએસસીની પરીક્ષા કેન્સલ, જાણો શું છે મોટું કારણ?
Continues below advertisement
GPSC Exam Cancel: 16મી ફેબ્રુઆરીએ યોજાનારી જીપીએસસીની પરીક્ષા કેન્સલ, જાણો શું છે મોટું કારણ?
આગામી 16મી ફેબ્રુઆરીએ યોજાનારી જીપીએસસીની પરીક્ષા કેન્સલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.. જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલે એક્સ પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે.. હવે નવી તારીખો અગામી સમયમાં જાહેર કરવાની વાત પણ તેમણે કરી છે.. 16મી ફેબ્રુઆરીએ પંતાયતનું મતદાન હોવાથી પરીક્ષા મોકુફ રાખવામાં આવી છે.. હવે થોડાક સમયમાં પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે...
Continues below advertisement