ગ્રામ પંચાયતના ઇમારતોનું નવીનીકરણ કરવામાં આવશે, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
24 Dec 2021 08:41 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગ્રામ પંચાયતના ઇમારતોનું નવીનીકરણ કરવામાં આવશે. ઈમારતોને રંગ લગાવવામાં આવશે. 25 વર્ષ જૂની અને જર્જરિત ઇમારત ઉતારી લેવામાં આવશે. 7 હજાર કરતા વધુ ગ્રામ પંચાયતોની કચેરીઓ બનાવવાની યોજના હાથ ધરાશે.