ગ્રામ પંચાયત ચૂંટણી 2021: આ ગામમાં મતદારોને રિઝવવા ચીજ વસ્તુઓ અપાતી હોવાનો કથિત વીડિયો વાયરલ
abp asmita
Updated at:
19 Dec 2021 12:00 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે. એવામાં વલસાડમાં ચૂંટણી વખતે મતદારોને રિઝવવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આદિવાસી વિસ્તારમાં ચીજવસ્તુ વહેંચતા હોવાનો કથિત વીડિયો વાયરલ થયો છે.