GSRTC Fix Pay Employees | એસટીના ફિક્સ પે કર્મીઓને દિવાળીની ભેટ, પગારમાં 30 ટકાનો વધારો
Continues below advertisement
GSRTC Fix Pay Employees | ગુજરાત સરકારે એસટી વિભાગના કર્મચારીઓને દિવાળીની ભેટ આપી છે. ફિક્સ પગારદારોના પગારમાં 30 ટકાનો વધારો કરતાં કર્મચારીઓમાં ખુશીની લાગણી ફરી વળી છે.
Continues below advertisement