ગ્રામ પંચાયતની ચૂંટણીના કારણે જીટીયુએ પરીક્ષા પાછળ ઠેલવી, જુઓઇ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ગ્રામ પંચાયતની ચૂંટણીના કારણે જીટીયુએ પરીક્ષાની તારીખો પાછળ ઠેલવી. આગામી સમયમાં નવી તારીખો જાહેર કરશે. કોરોના વિરુદ્ધ સંપૂર્ણ રસીકરણ કરનાર પ્રથમ રાજ્ય બન્યું હિમાચલ પ્રદેશ. 53 લાખ જેટલા લોકોએ મુકાવ્યા રસીના બંને ડોઝ. ભારતના 10 વિકેટ ઝડપી ન્યુઝીલેન્ડના એઝાજ પટેલે સર્જ્યો ઇતિહાસ. મહેસાણામાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે સરપંચ બનવા માટે 671 ઉમેદવાર નોંધાયા. વડોદરામાં રખડતા ઢોરોએ મહિલા ઉપપ્રમુખ પર કર્યો હુમલો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram