શું આપ કોરોના પોઝિટિવ છો?  હોમ ક્વોરેન્ટાઇનમાં આ નિયમોનું પાલન કરવું જરૂરી

તમે કોરોના પોઝિટીવ છો અને હોમ ક્વોરેન્ટાઇન રહીને કોરોનાની સારવાર કરાવી રહ્યા હોય તો આ નિયમોનું પાલન કરવું જરૂરી છે. હોમ ક્વોરેન્ટાઇનમાં દર્દીએ એક અલગ રૂમમાં રહેવું જોઇએ.નિયમિત શરીરનું તાપમાન ચેક કરવું

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola