પંચાયત તલાટી મંત્રીઓની માંગ અંગે રાજ્ય સરકાર લઈ શકે છે નિર્ણય, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
પંચાયત તલાટી મંત્રીઓની માંગો અંગે સરકાર ગંભીરતાથી નિર્ણય લઈ શકે છે. પંચાયત તલાટી મંત્રીઓના પ્રતિનિધઓએ ગઈકાલે સરકારના મંત્રીઓ સાથે બેઠક કરી હતી. મંત્રીઓએ ભાજપ પ્રદેશ પ્રમુખ અને સરકાર સમક્ષ લાગણીસભર રજુઆત કરી છે.
Continues below advertisement