Chaitar Vasava | ધારાસભ્ય ચૈતર વસાવાનો ભાજપ પર પ્રહાર. ભાજપ કિન્નાખોરી રાખે છે. ભાજપ મને દબાવવા માંગે છે. હું દબાવવાનો નથી . પોલીસ અને વનવિભાગ ના અધિકારીઓનો દુરુપયોગ કર્યો . મારા વિરૂદ્ધ ખોટો કેસ કરાયો છે. હું હજુ જેલમાં જવા તૈયાર છું ભાજપમાં નહિ જાવ. હું ભાજપ સામે લડીશ પણ ભાજપમાં નહિ જાવ. જામીન મળ્યા પણ વિસ્તારમાં જવાની મંજુરી નથી આપી. ભગવાન દુશ્મનને પણ જેલવાસ ના આપે. જેલવાસ પીડાદાયક હતો.