Gujarat Assembly Food | હવે તો વિધાનસભાના પ્રેસરૂમમાં નાસ્તામાં નીકળ્યું કંઈક આવું.. ચોંકી જશો
Download ABP Live App and Watch All Latest Videos
View In AppGujarat Assembly Food | લ્યો બોલો હવે તો વિધાનસભાના પ્રેસરૂમમાં નાસ્તામાં નીકળ્યું કંઈક આવું.. ચોંકી જશો
ગુજરાત વિધાનસભાના પ્રેસરૂમના નાસ્તામાંથી વાળ નીકળ્યો છે. પ્રેસરૂમમાં પિરસાયેલી સેવખમણીની બે ડિશમાંથી વાળ નીકળ્યો. ગુરુવારે પણ વિધાનસભાની કેન્ટીના ભોજનમાંથી વાળ નીકળ્યા હતા. પુલાવની બે ડિશમાંથી વાળ નીકળ્યા છે. આ દ્રશ્યો પણ જો રહ્યા છો. આ વીડિયો સામે આવ્યો છે. ગુરુવારે પણ વિધાનસભાની કેન્ટીનમાં ભોજનમાંથી વાળ નીકળવાની ઘટના સામે આવી અને આજે ફરી એક વખત પ્રેસરૂમના નાસ્તામાંથી વાળ નીકળ્યા છે. તો પ્રેસરૂમમાં પિરસાયેલી સેવ ખમણીની બે ડિશમાંથી વાળ નીકળ્યા છે ત્યારે સ્વચ્છતાને લઈ હાઈજીને લઈને સવાલો ઊભા થયા છે. ગુરુવારે પણ વિધાનસભાની કેન્ટીનમાંથી વાળ નીકળ્યા હતા અને આજે જે સેવખમણી પિરસવામાં આવી તેમાં પણ બે ડીશમાંથી વાળ નીકળ્યા. તો પ્રેસરૂમમાં પિરસાયેલી સેવ ખમણીની બે ડિશમાંથી વાળ નીકળ્યા છે ત્યારે સ્વચ્છતાને લઈ ગુરુવારે પણ વિધાનસભાની કેન્ટીનમાંથી વાળ નીકળ્યા હતા અને આજે જે સેવખમણી પિરસવામાં આવી તેમાં પણ બે ડીશમાંથી વાળ નીકળ્યા.