રાજ્યના વાતાવરણમાં આવ્યો પલટો, 12 શહેરોમાં તાપમાનનો પારો નીચો, જુઓ ગુજરાતી ન્યુઝ

રાજ્યમાં 3 દિવસમાં આવો વાતાવરણમાં પલટો. લોકોને ઠંડીનો થઇ રહ્યો છે અહેસાસ. ગાંધીનગરમાં તાપમાનનો પારો ગગડ્યો હતો. રાજ્યના 12 શહેરોમાં તાપમાનનો પારો 20ની નીચે રહ્યો હતો. નલિયામાં સૌથી વધુ ઠંડી પડી હતી. દિવાળી સમયે લોકોને ઠંડીનો અહેસાસ થશે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola