
Gujarat Budget 2025: બજેટ પર ગુજરાત બાર કાઉન્સિલના પ્રમુખ જે. જે. પટેલની પ્રતિક્રિયા
ગુજરાત બાર કાઉન્સીલના પ્રમુખ જે.જે.પટેલે સરકારમાં જ્યારે જ્યારે રાજ્ય અને વકીલોના હિતમાં રજૂઆતો કરી છે તેને સરકારે સહર્ષ સ્વીકારી છે અને આવી જ ઝલક નાણામંત્રીએ ગૃહમાં રજૂ કરેલા બજેટમાં પણ જોવા મળી
ગુજરાત બાર કાઉન્સીલના પ્રમુખ જે.જે.પટેલે સરકારમાં જ્યારે જ્યારે રાજ્ય અને વકીલોના હિતમાં રજૂઆતો કરી છે તેને સરકારે સહર્ષ સ્વીકારી છે અને આવી જ ઝલક નાણામંત્રીએ ગૃહમાં રજૂ કરેલા બજેટમાં પણ જોવા મળી. રાજ્યના વકીલો માટે આ અંદાજપત્રમાં પણ પાંચ કરોડની સહાયની ભૂપેન્દ્ર પટેલની સરકારે જાહેરાત કરી છે. ભૂપેન્દ્ર પટેલ સરકારે બજેટમાં સતત ત્રીજી વખત વકીલો માટે પાંચ કરોડની સહાયની બજેટમાં જોગવાઈ કરાઈ હોય.. અત્યાર સુધીમાં રાજ્યના વકીલોને સરકાર તરફથી 28 કરોડ 25 લાખની સહાય ચૂકવાઈ ચૂકી છે.. બાર કાઉન્સીલના પ્રમુખ જે.જે.પટેલે આ બજેટને આવકાર્યું એટલું જ નહીં બજેટને રાજ્યના સર્વાંગી વિકાસને વેગવંતુ બનાવનારૂ ગણાવ્યું...