ગુજરાત બાયોટેક લેબની ઓમિક્રોનની ટેસ્ટીંગ કિટને મળી મંજૂરી, કેટલા કલાકમાં આપશે પરિણામ?
abp asmita
Updated at:
24 Dec 2021 01:42 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવકરતા ઓમિક્રોનના કેસ વચ્ચે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. ઓમિક્રોન ટેસ્ટિંગના ઝડપી પરિણામ આપતી કિટ બનાવાઈ છે. જે ગુજરાત બાયોટેક લેબે બનાવી છે. આ કિટથી પાંચથી આઠ કલાકમાં પરિણામ આવી જશે.