CBSE બોર્ડે નિર્ણય લીધો તો હવે ગુજરાત બોર્ડ પરીક્ષા અંગે ક્યારે લેશે નિર્ણય?, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Apr 2021 04:27 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોનાના કારણે CBSEની ધોરણ-10 પરીક્ષા રદ્દ કરી છે. પરંતુ ગુજરાત બોર્ડે હજુ પરીક્ષા અંગે કોઈ નિર્ણય કર્યો નથી. ગુજરાત બોર્ડે જાહેર કરેલા ધોરણ-10 અને 12ના કાર્યક્રમમાં ફેરવિચારણા કરવાની માંગ ઉઠી છે.