ગુજરાત શિક્ષણ બોર્ડની ચૂંટણી કરાઈ જાહેર, ક્યારે યોજાશે મતદાન?,જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Sep 2021 10:41 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોનાના લીધે મોકુફ રહેલી ગુજરાત શિક્ષણ બોર્ડની ચૂંટણી(Gujarat Board of Education elections) જાહેર કરવામાં આવી છે. ગુજરાત શિક્ષણ બોર્ડે ચૂંટણી માટે નવો કાર્યક્રમ જાહેર કર્યો છે. જે પ્રમાણે હવે 25 સપ્ટેમ્બરે રાજ્યભરમાં મતદાન મથકમાં મતદાન કરાશે.