Gujarat Budger 2024 | ગુજરાત બજેટમાં બહેનો માટે શું શું કરાઈ જાહેરાત?

Continues below advertisement

મહિલા-બાળ વિકાસ વિભાગ માટે 6885 કરોડની જોગવાઈ

મહિલા-બાળ વિકાસ વિભાગ માટે 6885 કરોડની જોગવાઈ

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ 2363 કરોડની જોગવાઈ

પૂર્ણા યોજના હેઠળ 344  કરોડની જોગવાઈ

વ્હાલી દીકરી યોજના માટે 252 કરોડની જોગવાઈ

NFSA લાભાર્થીઓને ખાદ્યતેલ આપવા 160 કરોડની જોગવાઈ

નાગરિક પુરવઠા નિગમ હસ્તકના ગોડાઉન બાંધકામ કામગીરી માટે 25 કરોડની જોગવાઈ

ઓલિમ્પિક કક્ષાનું માળખુ, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય કક્ષાના રમતવીરો તૈયાર કરવા આયોજન

મનરેગા યોજના હેઠળ રોજગારી પુરી પાડવા 1309 કરોડની જોગવાઈ

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram