Gujarat Bypolls: બે વાગ્યા સુધી લીંબડી બેઠક પર 41.10 ટકા મતદાન
Continues below advertisement
ગુજરાતની આઠ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. મોરબી, ગઢડા, ધારી, કપરાડા, અબડાસા, લીંબડી, કરજણ અને ડાંગ બેઠક માટે પેટા ચૂંટણી યોજાઈ રહી છે. ચૂંટણી પંચના આંકડા અનુસાર, 2 વાગ્યા સુધી
લીંબડી બેઠક પર 41.10 ટકા મતદાન થયું હતું .
લીંબડી બેઠક પર 41.10 ટકા મતદાન થયું હતું .
Continues below advertisement
Tags :
Gujarat Assembly ByPoll 2020 Gujarat Byelection Byelection 2020 Limbdi Assembly Seat Gujarat Bypolls Bypoll Congress Bjp Gujarat Election 2020