Gujarat Bypolls: 8 બેઠકો પર બે વાગ્યા સુધી સરેરાશ 40.78 ટકા મતદાન

ગુજરાતની આઠ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. મોરબી, ગઢડા, ધારી, કપરાડા, અબડાસા, લીંબડી, કરજણ અને ડાંગ બેઠક માટે પેટા ચૂંટણી યોજાઈ રહી છે. ચૂંટણી પંચના આંકડા અનુસાર, 2 વાગ્યા સુધી અબડાસા 38.41 ટકા, ડાંગ 56.78 ટકા, ધારી 23.78 ટકા, ગઢડા 36.64 ટકા,કપરાડા 50.02 ટકા,કરજણ 40.64 ટકા, લિંબડી 42.10 ટકા અને મોરબી 39.67 ટકા મતદાન થયું.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola